સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૯ 100 વિદ્યાર્થીઓ માટે
સંપૂર્ણ સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૯
આ પત્રકમાં પરિણામ બનાવવાની સંપૂર્ણ સુવિધા છે. ઓટોમેટિક એનાલીસીસ પત્રકો પણ બનાવેલા છે. જે આપને ખૂબજ ઉપયોગી સાબિત થશે. ક્ષતિ જણાય તો જરૂરથી સંપર્ક કરશો.
સતનામ પટેલ